શ્રી મારુતિનંદન સ્તુતિ
મનોજવં મારુતતુલ્ય વેગં, જિતેન્દ્રીય બુદ્ધિમતાં વરિષ્ટમ્ ।
વાતાત્મજં વાનરયુથ મુખ્યં,    શ્રીરામદૂતં  શરણં  પ્રપઘે ॥

મંગલ   મૂરતિ   મારુતિ    નંદન,
સકલ  અમંગલ   મૂલ   નિકંદન ...મંગલ

પવનતનય    સંતન    હિતકારી,
હ્દય   બિરાજત  અવધ  બિહારી ...મંગલ

માતાપિતા ગુરુ ગણપતિ શારદ,
શિવા  સમેત   શંભુ   શુક્ર   નારદ ...મંગલ

ચરનકમલ    બંદઉ    સબ  કાહુ,
દેહુ     રામપદ     નેહુ      નિબાહુ ...મંગલ

જય     જય     હનુમાન   ગુંસાઇ,
કૃપા    કરો     ગુરુદેવકી     નાઇ...મંગલ

બંદઉ      રામ     લખન   વૈદેહી
યહ  તુલસી    કે   પરમ   સનેહી...મંગલ

મંગલ   મૂરતિ   મારુતિ    નંદન
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ