શ્રી કષ્ટભંજન દેવની આરતી
જય  કાપી  બળવંતા  પ્રભુ   જય  કપીબળવંતા,
સુરનર   મુનિજન    વંદીત    પદરજ   હનુમંતા,
.......................................ૐ જય કપીબળવંતા,

પ્રૌઢ   પ્રતાપ   પવનસુત    ત્રિભુવન   જયકારી,
અસુર    રિપુમદ    ગંજન    ભય        સંકટહારી,
.......................................ૐ જય કપીબળવંતા,

ભુત     પિશાચ    વિકટ   ગ્રહ   પીડત  નહી જંપે,
હનુમંત    હાક    સુણીને    થર   થર   થર    કંપે,
.......................................ૐ જય કપીબળવંતા,

રઘુવિર   સહાય   ઉલંધ્યો   સાગર    અતીભારી,
સિતા     શોધ    લે    આયે     કંપીલંકા     જાળી,
.......................................ૐ જય કપીબળવંતા,

રામચરણ રતીદાયક શરણાગત ત્રાતા પ્રેમાનંદ
કહે          હનુમંત        વાંછિત      ફલ       દાતા,
.......................................ૐ જય કપીબળવંતા,

જય  કાપી  બળવંતા  પ્રભુ   જય  કપીબળવંતા,
સુરનર   મુનિજન    વંદીત    પદરજ   હનુમંતા,
.......................................ૐ જય કપીબળવંતા,
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...

ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ