શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર
શ્રી ગણેશાય નમઃ
ૐ અસ્ય શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર મંત્રસ્ય
શ્રી રામચંદ્ર ઋષિહી શ્રી વડવાનલ  હનુમાન દેવતા

મમ     સમસ્તરોગ   પ્રશનાર્થમ      આયુરારોગ્ય
ઐશ્ર્વર્ય   અભિવૃદ્રયર્થમ,   સમસ્તપાપક્ષયાર્થમ.
સીતારામચંદ્ર  પ્રીત્યર્થમ  ચ હનુમાન વડવાનલ
સ્તોત્ર    જપ    અહમ   કરિષ્યે-ૐ હાં હીં ૐ નમો
ભગવતે  શ્રી   મહાહનુમતે  પ્રકટ  પરાક્રમ સકલ
દિગ્મંડલ   યશોવિતાન  ધવલીકૃત    જગત્ત્રિતય,
વજ્ર   દેહ     રુદ્રાવતાર - લંકાપુરી,   દહન - ઉમા
અમલ    મંત્ર    ઉદધિ  બંધન દશ શિરહ કૃતાંતક
સીતાશ્ર્વસન,      વાયુપુત્ર    અંજની  ગર્ભ સંભુત,
શ્રીરામ     લક્ષ્મણાનંદકર    કપિ    સૈન્ય   પ્રાકાર,
સુગ્રીવસાહ્ય રણપર્વતોત્પાટન, કુમાર બ્રહ્મચારીન્
ગંભીરનાદ,            સર્વ               પાપગ્રહવારણ,
સર્વજવરોચ્‍ચાટન,  ડાકિની વિધ્વંસનમ ૐ હાં હીં
ૐ  નમો   ભગવતે   મહાવીરવીરાય   સર્વ   દુઃખ
નિવારણાય,  સર્વ  ગ્રહમંડલ, સર્વ ભૂતમંડલ સર્વ
પિશાચમંડલોચ્ચાટન,        ભૂતજ્રવર  -  એકાહિક
જ્રવર - દ્રાહીક   જ્રવર - ત્ર્યાહિક  જ્રવર - ચાતુર્થિક
જ્રવર  - સંતાપ જ્રવર-વિષમ  જ્રવર-તાપ  જ્રવર-
માહેશ્ર્વર  -  વૈષ્ણવ જ્રવરાન  છિંધિ   છિંધિ,  યક્ષ-
બહ્મરાક્ષસ   -   ભૂતપ્રેત   -   પિશાચાન્  ઉચ્ચાટય
ઉચ્ચાટય । ૐ    હ્રાં    શ્રી   ૐ   નમોભગવતે । શ્રી
મહા  હનુમતે । ૐ   હ્રાં   હ્રીં   હ્રું   હ્રૌં   હ્રૌં   હ્રહ । આં
હાં   હાં   હાં   હાં   ઔં  ઔં  એહિ  એહિ  એહિ । ૐ હં
ૐ   હં  ૐ  હં   ૐ  નમો  ભગવતે  શ્રી  મહાહનુમતે
શ્રવણ    ચક્ષુર્ભુતાનાં,   શાકિની   ડાકિનીનાં વિષમ
દુષ્ટાનાં-સર્વ   વિષં   હર હર   આકાશ ભુવનં ભેદય
ભેદય   છેદય   છેદય  મારય મારય શોષય શોષય
મોહય   મોહય  જ્વાલય જ્વાલય પ્રહારય પ્રહારય
સકલ   માયાં   ભેદય   ભેદય   ૐ   હ્રાં હ્રીં ૐ  નમો
ભગવતે શ્રી મહાહનુમતે સર્વ ગ્રહોચ્ચાટન પરબલં
ક્ષોભય    ક્ષોભય  સકલ   બંધન   મોક્ષણં   કુરુ   કુરુ
શિરહ  શૂલ  ગુલ્મશૂલ  સર્વશૂલાન્નિર્મૂલય  નિર્મૂલય
નાગપાશાનંત  વાસુકિ    તક્ષક   કર્કોટક કાલિયાન્
યક્ષકુલ   જલગત  બિલગત   રાત્રીં ચર   દિવાચર
સર્પાન્નિર્વિષં કુરુ કુરુ સ્વાહા ॥

રાજભય ચોરભય પરમંત્ર પરયંત્ર પરતંત્ર
પરવિધ્યાશ્છેદય છેદય સ્વમંત્ર સ્વયંત્ર સ્વતંત્ર
સ્વવિધ્યાહા પ્રકટય પ્રકટય સર્વારિષ્ટાન્નાશય
નાશાય સર્વશત્રુન્નાશય નાશય અસાધ્યં સાધય
સાધય હું ફટ્ સ્વાહા ।
ઇતિ વિભીષણ કૃતં હનુમાન વડવાનલ સ્તોત્ર સંપૂર્ણમ્.
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ